Posts

Showing posts from January, 2018

ધાડ એક ખૂબ સુંદર સફળ પ્રયાસ

પ્રોમો યુ ટ્યુબ પર જોયા ત્યારથીજ આકર્ષણ જમાવેલું .. રેશમા ઓર શેરા, રઝિયા સુલતાન જેવા રણ નયનરમ્ય દ્રશ્ય ...ની વણઝાર છે.... સાથે સાથે બેનેગલ, ગોવિંદ નિહલાની, મણીરત્નમ જોઈ રહ્યા હોઈએ તેવું લાગ્યું.... કચ્ચ્છ દેશનો  એક હશે તોય આખું કચ્છ્ ઉભું કરી દેશે ... તેવા દોહા.. અને લોકસંગીત નો ભોક્તા તો ઝ્યુ મ્યાજ  કરશે... ગીતો નાં શબ્દો નાં ઊંડાણ ગજબ છે..... બધીજ જાણીતી હીચ .. ગરબાની હીચ નંદિતાદાસ કેટલી સરસ લે છે! ગરબીની ગરિમા જાળવીને ..નહિ કોઈ નાટ્યાત્મક.... ફક્ત શુદ્ધ સરળ .. સેન્સેટીવ દ્રશ્યો માં અંગત દામ્પત્ય લક્ષી દ્રશ્યોમાં નદિતા  દાસ અને સુજાતા મેહતા ટૂંકા વાક્ય પ્રયોગ અને ઘણું ખરું આંખોથી અભિનય..... ... શ્રી પરેશ નાઈક નાં દિગ્દર્શનમાં ઝગારા મારે છે....કોઈ એક પ્રસંગ હોય તો કહીએ ને.... મેનન નું ગુજરાતી, રઘુવીર યાદવનું યોગદાન ... ખચર ગાડી , કે ગધેડા ગાડી નો ઉપયોગ...સાંઢીયો ઊંટ કુટુંબના વાતાવરણમાં કેટલું સહજ બધુજ ગોઠવાઈ ગયું ... આટ-આટલો ત્રાસ છતાય પત્નીઓ પતિને સાચા અર્થમાં ગાળો દઈને પણ સમજી શકે છે..!!!! માનીલોને કે ટેવ પડી ગઈ છે....ગુજરાતી ગીતો નું જે લોક સંગીત છે.... તે સહેજ હાઈ ટ્રેબ